1. કૃષિ વૈવિધ્યકરણ યોજના
(છેલ્લી તારીખ: 20/03/2025)
2. મંડપ યોજના
(છેલ્લી તારીખ: 30/04/2025)
3. બકરા ઉછેર યોજના
(છેલ્લી તારીખ: 30/04/2025)
4. રોટાવેટર/થ્રેસર યોજના
(છેલ્લી તારીખ: 30/04/2025)
5. મીની ટ્રેકટર યોજના
(છેલ્લી તારીખ: 30/04/2025)
6. સંકલિત ડેરી વિકાસ યોજના
(છેલ્લી તારીખ: 30/04/2025)
7. ફળાઉ ઝાડ રોપા માટે સહાય યોજના
(છેલ્લી તારીખ: 30/04/2025)
8. વ્યવસાયલક્ષી તાલીમ યોજના
(છેલ્લી તારીખ: 28/02/2026)
નીચે મુજબની વેબસાઈટ પર ફક્ત એકવાર લોગીન કર્યેથી ઉક્ત તમામ યોજનાઓમાં એકસાથે અરજી કરી શકાશે.