Tuesday, June 23, 2015

ખેડૂત રજિસ્ટ્રેશન ફોર્મ ભરો અને SMS દ્વારા ખેત અનાજ બાગાયત ફળો શાકભાજી ફૂલ મધમાખી ઉછેર પશુપાલન મરઘા ફાર્મ રેશમ ઉત્પાદન બીજી ઘણી બધી માહિતી આપના મોબાઇલમાં sms દ્વારા મેળવો


રજિસ્ટ્રેશન માટે મોબાઇલ નંબર હોવો જરુરી છે વેબસાઇટ ઓપન થતા એમા મોબાઇલ નંબર નાખો અને પ્રોસેસ બટન પર ક્લિક કરો
નિચે મુજબ એક પેજ ખુલસે તેમા માગ્યા મુજબ માહિતી ભરો પછી સબમિટ કરીદો.

રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો