Monday, March 20, 2017

મિત્રો અમુલ ડેરી દ્વારા એક એન્ડ્રોઇડ એપ્લિકેશન Android App લોન્ચ કરવામાં આવી છે. જેના દ્વારા તમે જે દૂધ Milk ડેરીમાં ભરો છો. તેની સંપૂર્ણ માંહિતી આ એપમાં મળશે. Online માહિતી આપના મોબાઈલમાં કેટલું ફેટ આવ્યું. કેટલા રૂપિયા થયા. સભાસદ મિલ્ક એકાઉન્ટ હિસાબ. લૉન લીધી હોયતો તેની માહિતી. બીજું ઘણું બધું. આ એપ માં મળશે.

Amul Farmers App install Click Hear.
અમુલ એપ ઈન્સ્ટોલ કરવા. અહીં ક્લિક કરો.


દૂધ ડેરીમાં રજિસ્ટર મોબાઈલ નંબર નાખવો.