Friday, February 21, 2025

ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં ભરતી ગ્રામીણ ડાક સેવકની જગ્યા પર ભરતી અભ્યાસ : 10 પાસ

  


અરજી કરવા માટે અહીં ક્લિક કરો.


વલસાડ જિલ્લાના આદિજાતીના લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા અંગે ઓનલાઈન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે.

 

1. કૃષિ વૈવિધ્યકરણ યોજના 

(છેલ્લી તારીખ: 20/03/2025)

2. મંડપ યોજના

(છેલ્લી તારીખ: 30/04/2025)

3. બકરા ઉછેર યોજના 

(છેલ્લી તારીખ: 30/04/2025)

4. રોટાવેટર/થ્રેસર યોજના

(છેલ્લી તારીખ: 30/04/2025)

5. મીની ટ્રેકટર યોજના 

(છેલ્લી તારીખ: 30/04/2025)

6. સંકલિત ડેરી વિકાસ યોજના 

(છેલ્લી તારીખ: 30/04/2025)

7. ફળાઉ ઝાડ રોપા માટે સહાય યોજના 

(છેલ્લી તારીખ: 30/04/2025)

8. વ્યવસાયલક્ષી તાલીમ યોજના 

(છેલ્લી તારીખ: 28/02/2026) 


નીચે મુજબની વેબસાઈટ પર ફક્ત એકવાર લોગીન કર્યેથી ઉક્ત તમામ યોજનાઓમાં એકસાથે અરજી કરી શકાશે.



અરજી કરવા અહીં ક્લિક કરો.