પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાર્ડ ધરાવતાં લોકોને વીના મુલ્યે 5 લાખ સુધીની સારવાર સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. આ યોજના માં તમારું નામ છે કે નહીં તે ઓનલાઈન ચેક કરો. મોબાઇલ નંબર નાખી.
અહી નીચે આપેલ લિંકમા તાલુકા તેમજ જીલ્લા વાઈઝ સરકારી તેમજ પ્રાઇવેટ એવી તમામ હૉસ્પિટ્લોનુ લિસ્ટ આપેલ છે જેમા મા કાર્ડની સુવિધા ચાલુ છે.
તમામ સરકારી હૉસ્પિટ્લોનુ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો.
તમામ પ્રાઇવેટ હૉસ્પિટ્લોનુ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો.