Wednesday, March 25, 2020

ધોરણ - 1 થી 12 નાં વિદ્યાર્થીઓ ના પાઠ્યપુસ્તકો

પ્રિય વિદ્યાર્થીઓ અને વાલીઓ....

નોવેલ કોરોના વાઇરસ (Covid - 19) નાં સંક્રમણ ના લીધે

રાજ્ય સરકાર દ્વારા  ધોરણ - 1 થી 12 નાં વિદ્યાર્થીઓ આગળનાં ધોરણનાં પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી વાંચી શકે તે હેતુથી ઓનલાઈન ડાઉનલોડ કરો PDF ફાઈલમાં.

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
http://gujarat-education.gov.in/TextBook/Textbooks/new-syllabus2020.htm