આયુષ્માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દરેક રાજ્ય ના જિલ્લા તાલુકા ગામ માં બાકી રહેલા લાભાર્થી ની યાદી ગામ પ્રમાણે ડાઉનલોડ કરો.
મોબાઈલ નંબર નાખી Get Otp પર ક્લિક કરો એટલે નીચે પ્રમાણે પેજ ખુલશે.
સ્ટેટ, જીલ્લો, બ્લોક, ગામ , સિલેક્ટ કરશો. એટલે PDF ફાઈલ ડાઉનલોડ ઓપ્શન મળે ડાઉનલોડ કરી તમને તમારા ગામ માં કેટલા લોકોના કાર્ડ બાકી છે. તેની માહિતી મળી જશે.